|
વહીવટી તંત્રને
અસરકારક અને ઉત્તરદાયી
બનાવવાના પ્રયાસના
ભાગરૂપે તથા કચેરીને
લગતી કામગીરી અંગે
આવતી જાહેર જનતાના
પ્રશ્નોમાં માર્ગદર્શનરૂપ
થાય તે હેતુથી
મોટરવાહન ખાતાની
કાર્યપદ્ધતિની
સરળ સમજ અને માહિતી
આપવાનો પ્રયત્ન
આ નાગરીક અધિકાર
માહિતી પત્રમાં
કરવામાં આવેલો
છે. જે આમ જનતાને
ઘણી જ ઉપયોગી થઇ
પડશે એવી આશા છે.
|